Home ગુજરાતી સમાચાર દેશ - વિદેશના સમાચાર દિવાળીના તહવારોમાં મોંઘવારીનોમાર ફરી એક વાર પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો

દિવાળીના તહવારોમાં મોંઘવારીનોમાર ફરી એક વાર પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો

દિવાળી ટાણે આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, સતત 7માં દિવસે ઈંધણમાં આટલા રુપિયાનો થયો વધારો 

દિવાળી નજીક છે અને બીજી તરફ ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે આ વર્ષ પણ દિવાળીની મજા ફિક્કી બનશે, ગયા વર્ષે પણ કોરોના મહામારૂીને કારણે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી શકાયો નહોંતો તો આ વર્ષે મોંઘવારી લોકોને રડાવી રહી છે. મોંઘવારીના કારણે લોકોના હાલ  બેહાલ બન્યા છે, ઈંધણના વધતા ભાવોને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, પેટ્રોલ ડીઝલની સાથે સીએનજી,પીએનજીના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકો ચિંતામાં મુકાયા છે. 

પેટ્રોલ 34 પૈસાનો વધારો કરાયો તો ડીઝલના ભાવ યથાવત 

પેટ્રલ-ડીઝલના ભાવ પીની વાત કરીએ ત આજે પેટ્રોલ 35 પૈસા અને ડીઝલ તો ડીઝલના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે જ્યારે ડીઝલ 106.10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ મળી રહ્યું છે. તો વડોદરામાં પણ પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યો છે. વડોદરામાં પેટ્રોલ 106.27 તો ડીઝલ 105.73 પૈસા મોંઘુ મળી રહ્યું છે. જ્યારે સુરતમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 106.49, ડીઝલ રૂપિયા 105.97, રાજકોટમાં  પેટ્રોલનો ભાવ રૂપિયા 106.39, ડીઝલ રૂપિયા108.87 અને ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 108.48, ડીઝલ રૂપિયા 107.93 તો વળી જામનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 106.59, ડીઝલ રૂપિયા 106.05 સુધી પહોંચ્યો છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં પણ પેટ્રોલનો ભાવ આજે  ભાવ રૂપિયા 106.88, ડીઝલ રૂપિયા 106.33 સુધી મોંઘુ થયું છે. આમ જો વાત કરવામાં આવે તો રાજ્યાનો મોટા શહેરોમાં સતત વધતા ઈંધના ભાવના કારણે સામાન્ય પ્રજાનું જીવન ત્રસ્ત બન્યું છે. 

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close