Home ગુજરાતી સમાચાર Dhanteras Pooja Vidhi 2021: ધનતેરસના દિવસે શુભ ખરીદીની સાથે મા લક્ષ્મીની પૂજાના...

Dhanteras Pooja Vidhi 2021: ધનતેરસના દિવસે શુભ ખરીદીની સાથે મા લક્ષ્મીની પૂજાના વિશેષ લાભ જાણો

ધનતેરસ પર મા લક્ષ્મીની સાતે મહાલક્ષ્મી યંત્રની પણ પૂજા થાય છે. આ દિવસને ધનત્રયોદશી, ધન્વંતરિ ત્રિયોદશી કે ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૂજા સામગ્રી

કપૂર, કેસર, યજ્ઞોપવિત, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, મહેંદી, બંગડી, કાજળ, સિંદૂર, સોપારી, પુષ્પમાલા, સપ્તધાન્ય, દુર્વા, પંચ મેવા, ગંગાજળ, મધ, સાકર, શુદ્ધ ઘી, દહીં, દૂધ, ઋતુફળ, નૈવેદ્ય, મીઠાઈ, લવિંગ, મૌલી, અત્તરની શીશી, તુલસી પત્ર, સિંહાસન, પંચ પલ્લવ, લક્ષ્મીજીનું ચિત્ર, ગણેશ મૂર્તિ, સરસ્વતી ચિત્ર, ચાંદીનો સિક્કો, લક્ષ્મીજીને અર્પણ કરવા વસ્ત્ર, ગણપતિને અર્પિત કરવા વસ્ત્ર, જળ કળશ, સફેદ કપડું, દીવો, પાનનું બીડું, લાલ કપડું, શ્રીફળ, ધાન્ય, વહી ખાતા, સ્યાહીનો ખડિયો, પુષ્પ, હળદર, ધાણાય

ધનતેરસ મંત્ર

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलिए प्रसीद-प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मिये नम:

ધનતેરસ પૂજાનો શ્રેષ્ટ સમય

ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી છે. ત્યારે ધનતેરસ પૂજનમાં વિશેષ ફળની પ્રાપ્તિ કરવા માટે પ્રદોષ કાળ અને વૃષભ લગ્નમાં સાંજે 6 વાગ્યાથી રાત્રે 7 વાગીને 57 મિનિટ સુધી શુભ મુહૂર્ત બની રહ્યું છે.

મા લક્ષ્મી પૂજન વિધિ

લાલ કપડું બિછાવીને મુઠ્ઠીભર અનાજ રાખો. અનાજ પર ચાંદી, તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરો.

કળશમાં ત્રણ ચતુરથાંશ પાણી ભરીને થોડું ગંગાજળ ભેળવો.

કળશમાં ફૂલ, ચોખા, સિક્કા તથા સોપારી નાંખો. તેની ઉપર આંબાના પાંચ પાન લગાવો.

ધાન્ય પર હળદરથી કમળ ફૂલ બનાવો અને મા લક્ષ્મીની સ્થાપના કરીને તેની આગળ સિક્કા રાખી દો.

તમે જે પણ કામ કરતા હો તે સંબંધિત સામાન કે સાધન પૂજા સ્થળ પર રાખી દો.

પૂજા શરૂ કરતી વખતે પાણી, હળદર અને ચોખા અર્પિત કરી નીચે આપેલા મંત્રના જાપ કરો,

હાથમાં ફૂલ લો અને આંખ બંધ કરી મા લક્ષ્મીનું ધ્યાન ધરી ફૂલ ચઢાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close