ઈમરાન ખેડાવાલા એ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પરેશ ધાણાની એ કહ્યું કે છેલ્લા ૨૫ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીતિઓ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો જંગ સમગ્ર ગુજરાતમાં છેડાયો છે અને કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યાય સામાજિક સમીકરણો ભૌગોલિક સમીકરણો ધ્યાનમાં લેતા સારા કાર્યકર્તાઓને પણ સમાવી શકાયા નથી આજ કારણોસર જમાલપુર ખાડીયાના ધારાસભ્ય સાથી ઈમરાન ભાઈ ખેડા વાલા એ કાર્યકર્તાઓની લાગણીમાં આવીને નારાજગી વ્યક્ત કરતા પદ પ્રમુખ સમક્ષ પોતાનું રાજીનામુ ધર્યું છે.
ઈમરાન ભાઈ ની લાગણીઓને ધ્યાનમાં લઈને ક્યાંય પણ અન્યાયની લાગણી કાર્યકર્તાઓ માં હશે તો આવતા દિવસોમાં એ કાર્યકર્તાઓનું ફરી માન-સન્માન જાળવવાની પાર્ટી સવિશે જવાબદારી ઉઠાવવાની અપેક્ષા સાથે ઈમરાન ભાઈ ખેડા વાલા એ જે રાજીનામું આપ્યું છે એનો અસ્વીકાર કર્યો છે.
આ જે ચૂંટણી પ્રક્રિયા આગળના તબક્કે ચકાસણી પૂર્ણ થઈ છે ત્યારે જે ફોર્મ રિજેક્ટ થવાના હતા થઈ ગયા છે પણ ક્યાં એનાથી કોઈ કાર્યકર્તા ને એનું માન સન્માન ગવાનું હશે તો કોઈ આગેવાનોની લાગણી દુભાણી હશે તો એનાથી પાર્ટી પણ ચિંતિત છે અને એ સમસ્યાઓનું આવતા દિવસોમાં ક્યાંક સત્તા અને સંગઠન વચ્ચે વેચણી થી સમાધાન કાઢવામાં આવશે કાર્યકર્તા જ પાર્ટી નો સાચો માલિક છે ત્યારે ભૌગોલિક અને સામાજિક કારણોને ધ્યાને લઇ કદાચ બધા જ કાર્યકર્તાઓને ન્યાય નહિ આપી શકાય એવો હોય તો એ માટે ખેડભેદ વ્યક્ત કરું છું અને ઈમરાન ભાઈ જે રાજીનામુ પ્રદેશ પ્રમુખ શ્રી ને સોંપ્યું છે.
Read more :-
1.બાય યુ કોઈન હેક થતાં 3.25 લાખ ભારતીયોનો સંવેદનશીલ ડેટા લીક.