LIFE INSURANCE COMPANY એ એક નવી યોજના લોન્ચ કરી છે જેનું નામ બચત પ્લસ છે. તેમાં સુરક્ષાની સાથે બચતની પણ સુવિધા છે. કંપની ના મત અનુસાર આ નોન link પાર્ટીસિપેન્ટિગ ઇન્ડિવિડયુયલ સેવિંગ્સ પ્લાન છે. તેના અંતર્ગત વીમાધારકને બચતથી સાથે સુરક્ષા પણ મળે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષનો છે. આ પોલીસી અવધિ દરમિયાન પોલીસી ધારકનું મૃત્યુ થઇ જાય છે તો તેના પરિવારને મેચ્યોરિટી પહેલા નાણાકીય મદદ આપવામાં આવશે.
બચત plus ઓન લાઈન ખરીદી શકાય છે.
LIC ના જણાવ્યા પ્રમાણે આ પોલીસી લેવા માટે ઇચ્છતા લોકો એક પ્રિમિયમ માં એક સામટી રકમ અથવા લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન અંતર્ગત ચુકવણી કરી શકે છે. જો કોઈ પણ વ્યક્તિ આ પોલીસી ખરીદવા માંગે છે તો એજન્ટ અથવા અન્ય ઇન્ટરમિડીયેટ trees દ્વારા ઓફલાઈન આવું કરી શકે છે તે સાથે જ LIC ની website દ્વારા ઓનલાઇન ખરીદી શકે છે.

બચત plus સ્કિમની ખાસ બાબતો
કંપની અનુસાર મેચયોરીટી નો સમય પોલીસ સીધા રાખજો જીવે છે તો તેને એક સામટી રકમ આપવામાં આવે છે.
તેમાં ડેથ પર સમ એશ્યોડૅ પંસદ કરવાનો optional સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટની બંને રીત માટે મળે છે.
જો પોલીસી ધારકનું મૃત્યુ પોલીસી પૂરી થયા બાદ થઈ જાય છે પરંતુ નિર્ધારિત મેચ્યોરિટી ની તારીખ પહેલા તો ડેથ પર સમ એશ્યોડૅ loyalty addition ની સાથે ચૂકવણી કરવામાં આવશે.
તેમાં મિનિમમ એક લાખ રૂપિયા ની પોલીસી લઈ શકાય છે મહત્તમ રકમની કોઇ મર્યાદા નથી.
આ પોલિસી અંતર્ગત જરૂરિયાત પડવા પર લોન પણ લઈ શકો છો.
૪૪ વર્ષ સુધીના લોકો સેક્સન ૮૦ક અથવા એલટીસી સ્કીમ અંતર્ગત ટેક્સ બેનિફિટ્ લઈ શકે છે.
સિંગલ પ્રીમિયમ પ્લાન અંતર્ગત મીનીમમ એન્ટ્રી age ૯૦ દિવસની છે તે બંને વિકલ્પ માટે છે તેમજ લિમિટેડ પ્રીમિયમ પ્લાન ના પહેલા ઓપ્શનમાં મહત્તમ ઉંમર ૪૪ વર્ષ